Download Forms
જય માતાજી
જે સભાસદે તેમના નામ કે અન્ય વિગતમાં સુધારો કરાવવાનો હોય, સભાસદ ફોર્મ ભરવાનું બાકી હોય તેમણે તેમની વિગત નીચે લિસ્ટ માં થી ફોર્મ ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢીને બધી વિગત ભરી તા. ૩૦/૦૭/૨૦૨૩ સુધીમાં સમાજની ઓફીસમાં આપવી.