Toggle navigation
Login
||
Forms
Home
News
Blog
History
About Us
Contact us
Our Team
Login
More
Terms
Download Forms
Login
અમદાવાદ બારશાખ રાજપૂત જ્ઞાતિજનો નો સહકાર બદલ ખુબ ખુબ આભાર. વેબસાઈટના હોમપેજ અને ન્યૂઝ પેજ પર જાહેરખબર આપવા માટે સમાજની ઓફિસે રવિવારે ૧૧:૩૦ થી ૧:૦૦ સુધીમાં સંપર્ક કરો.
અમદાવાદ બારશાખ રાજપૂત જ્ઞાતિ પંચ
બારશાખ રાજપૂત પરિવારનો કૂળ પરિચય
ક્ર્મ
કુળ
વંશ
ગોત્ર
કુળદેવી - મૂળદેવી
ઈષ્ટદેવ - કુળદેવતા
શાખ
વિસ્તાર
૧
ચાવડા
અગ્નિવંશ (ચંદ્રવંશ)
વશિષ્ટ ગોત્ર
પ્રભાદેવી, ચંડીકા, ચામુંડા, ચોસઠ યોગીની / જોગણી
સોમનાથ મહાદેવ
માધ્યનંદીની
મહીકાંઠા, મહેસાણા, વડોદરા
૨
ચુડાસમા
ચંદ્રવંશ
અત્રિ ગોત્ર
અંબાજી, ખોડિયાર (સહાયક દેવી)
શ્રી કૃષ્ણ, સિધ્ધેશ્વર
માધ્યનંદીની
ધંધુકા, ધોળકા, સૌરાષ્ટ્ર
૩
ચૌહાણ
અગ્નિવંશ (ચંદ્રવંશ)
વત્સ ગોત્ર
આશાપુરા, ભવાની, અંબિકા, કાલિકા
શિવ
કૌથમી, માધ્યનંદીની
બનાસકાંઠા, મધ્ય ગુજરાત, રાજસ્થાન
૪
પરમાર
અગ્નિવંશ (ચંદ્રવંશ)
વશિષ્ટ ગોત્ર
સિંચય માતા, ચામુંડા, હર્ષદ, ખોડિયાર, દુર્ગા
માંડવરાયજી તથા રણેશ્વર મહાદેવ
વાજસનેયી
મૂળી, અમરકોટ, પારકર
૫
જાદવ (જાડેજાનો સમાવેશ)
ચંદ્રવંશ
અત્રિ ગોત્ર
અંબાજી, આશાપુરા, મોમાઈ, હિંગળાજ માતા, આરાધ્યા દેવી
સોમનાથ મહાદેવ
માધ્યનંદીની
ગિરનાર, મથુરા
૬
મકવાણા
ચંદ્રવંશ
માર્કડેય ગોત્ર
કાલિકા. આશાપુરા, મમ્મા દેવી
ચર્તુભુજ
માધ્યનંદીની
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન
૭
ડોડિયા
અગ્નિવંશ (ચંદ્રવંશ)
વશિષ્ટ ગોત્ર
ભવાની, કાલિકા
એકલીંગ શિવ
માધ્યનંદીની
જૂનાગઢ, વંથલી
૮
સોલંકી
અગ્નિવંશ (ચંદ્રવંશ)
ભારદ્વાજ
કનોજ, બહુચરાજી
કપિલેશ્વર
માધ્યનંદીની, વાજસનેયી
ઉત્તર ગુજરાત, ગોધરા, વાસંદા, નાપા
૯
બારડ
ચંદ્રવંશ
દધીચી ઋષિ
મોમાઈ
માધ્યનંદીની
ખેરાલુ
૧૦
ગોહીલ
સૂર્યવંશ
કશ્યપ ગોત્ર, ગૌતમ ગોત્ર
બાણમાતા, ખોડિયાર, ચામુંડા, વિંધ્યવાહીની, દેવયાની
એકલીંગ મહાદેવ, મુરલીધર
વાજસનેયી
મેવાડ, ગોહીલવાડ, મારવાડ, રાજપીપળા, ભાવનગર
૧૧
જેઠવા
સૂર્યવંશ
ગૌતમ ગોત્ર
વિંધ્યવાહીની
વાજસનેયી
પોરબંદર, રાણપુર, મોરબી
૧૨
રાઠોડ
સૂર્યવંશ
ગૌતમ ગોત્ર
પંખીની દેવી, નાગણેશ્વરી માતા
ભગવાન શિવ
કૌથમી, માધ્યનંદીની
ઈડર, માલપુર, વિજયનગર, આસ્તંભડા, પ્રભાસ પાટણ