હું ઉદય જાદવ - અમદાવાદ નો રીક્ષા વાળો. ઘણા પેસેન્જર જોયા આટલા વર્ષો માં અને ઘણું જોયું, સાથે ઘણા ને આગળ વધવા માટે પણ સમજાવ્યુ. જિંદગીનો એક સમય ઘણું શીખવી જાય છે, જાણો મારી જિંદગી ની થોડી વાતો આ ડોક્યુમેન્ટરી ઘ્વારા. પસંદ પડે તો જરૂર LIKE કરજો અને થાય તો દરેક ના મોઢા પર સ્મિત આવે એવું કામ કરજો. હું છુ અમદાવાદ નો રીક્ષા વાળો.