Advertisements
બારશાખ રાજપુત કુળ પરિચય અને આપડા જ્ઞાતિ બંધુઓ
સંવત ૧૨૯૬ ની માગશર સુદ ૧૦ ને દિવસે (૭૭૮ વર્ષ પહેલા) સિધ્ધપુર મુકામે રાજ્પૂત જ્ઞાતિનો સમૂહમેળો ભરાયેલ, તે વખતે દરેક રાજપૂતો અર્થાત છત્રીસ પ્રકારના(શાખ) રાજપૂતો ભેગા થયાં હતા, તેમાંથી બાર પ્રકારના(શાખ) રાજપૂત પોતપોતાના મોભા અને જમીન - જાગીરને આધારે નોખા થયેલા અને એક સંગઠન બનાવેલ ત્યારથી બધો વહેવાર, દિકરા- દિકરીઓના વેવિશાળ કરવા વિગેરે બાબતોનો રેકર્ડ રાખવા તે વખતના અંકલેશ્વરના બારોટ ખેતાભાઈ સુત ભીમજીને બારોટ (અંકલેશ્વરીયાને) તરીકે સ્થાપેલ, અને બારશાખાના વંશાવલીના ચોપડાની આપ- લે કરેલ હતી, ત્યાર પછી બારોટના દિકરીને જામનગર પરણાવેલ. જેથી તેમને કાનમેરમાં રહેતા યજમાનના ઘર તેઓને આપેલ તથા ચોપડા પણ આપેલ હતાં. આમ બારશાખ રાજપૂત કૂળ અસ્તિત્વમાં આવેલ. વધુ જાણો
1000 Family Details Available
1000 Family Details Available.
EVENTS
The Ahmedabad Barsakh Rajput Gyanti Panch organize annual function at the time of Diwali and appreciate to those candidates who achieve good result during their current education as well as participate in any national gaming scholarship. We thank full to all our samaj people who take initiative and participate in that event and make this moment memorable every year.